Press ESC to close

રાજકથા શરૂ થશે ટૂંક સમયમાં……

તમે આજ સુધી કેટલા આંબેલ કર્યા છે ? એમણે ૧૪૦૦૦થી વધુ આંબેલ કર્યા હતા . વાંચીને ચોંકી ગયા ? ૧૪૦૦૦ આંબેલ કરવામાં ૪૦ વરસ લાગી જાય છે . તમે વરસે ૪૦ આંબેલ કરો છો કે નહીં એ પ્રશ્ન છે . એમણે એક જિંદગીનાં ૪૦ વરસો આંબેલમાં ગુજારી દીધાં હતાં . આશ્ચર્યની વાત એ છે ૨૧ વરસની ઉંમર સુધી એમને આંબેલ કરવાનું ફાવતું જ નહોતું . છેને કમાલની વાત ?

તપસ્વીસમ્રાટ્ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાની જીવનકથા એટલે કે  રાજકથા આવી રહી છે આવી અનેક અનુમોદનીય વાતો લઈને ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *