Press ESC to close

રામવન આશ્રમમાં છે જૈન મૂર્તિના પ્રાચીન અવશેષો

બનારસથી  રેવા આવીએ . રેવાથી બેલા અને સતનાની વચ્ચે સજ્જનપુર છે . એની નજીકમાં રામવન આશ્રમ છે . આજે સાંજે હજારો પોપટની મુલાકાત થઈ અહીં . આશ્રમમાં તુલસી સંગ્રહાલયમાં પ્રાચીન અવશેષોનું કલેક્શન છે એમાં જૈન પ્રતિમાઓ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *