શિખરજીનો પહેલો બોધપાઠ : થાક લાગે તો થોડા સમય માટે અટકી શકાય , પણ કામ છોડી ન દેવાય

( અંગ્રેજી તારીખિયા અનુસાર બે હજાર પચ્ચીસનું વરસ આજે શરૂ થયું . આપણું બેસતું વરસ…