મળે અજવાળું તારા દીવાથી હું મને ભાળું તારા દીવાથી
મને દૃષ્ટિ દિશા અને મંઝિલ , સાંપડે કૃપાળુ તારા દીવાથી
પ્રભુ તારું નામ તારું નામ જપું મોહને ટાળું તારા દીવાથી
એક અવસર પ્રભુ મનેં દેજે , મનને વાળું તારા દીવાથી

Leave a Reply