વીર પ્રભુ શણગાર ધરે
મારા વીર પ્રભુ શણગાર ધરે
મારા વીર પ્રભુ શણગાર ધરે
સુખ થાય સદા દરિશન કરતાં
વીર પ્રભુ શણગાર ધરે
મુખ વિમલ વિમલ તેજ ધરે , દીવડે દીવડે અજવાસ ભરે , નીરખી નીરખી મારું મન ઠરે
ધૂપ મઘ મઘ મઘ મઘ બળે , સુરભિ મન મોહે છે પળે પળે , સહુ સુખ મળે , સહુ દુ:ખ ટળે …
મલકી મલકી મહાવીરજી મારા , મધુરો મધુરો જાદુ કરે
રમતાં રમતાં સમતારસ દાદા , પાપ હરે સંતાપ હરે
મારા વીર પ્રભુ શણગાર ધરે . ૧
Leave a Reply